gu_obs-tn/content/12/10.md

539 B

સમુદ્રની વચ્ચેથી રસ્તો

આ સમુદ્રના તળીયેની સુકી ધરતીની પટ્ટી હતી, સાથે સાથે બન્ને તરફ પાણીની દિવાલ.

ગભરાઈ જવુ

આ આવી રીતે ભાષાંતર થઈ શકે છે, “ડરી જવુ અને બેચેન થવુ.”

ફસાઈ પડવુ

રથો કોઈ પણ રીતે ચાલી ના શક્યાં.