gu_obs-tn/content/12/08.md

525 B

કુચ

કાઢીઃ આ આવી રીતે ભાષાંતર થઈ શકે કે, "ચાલ્યા" અથવા, "ચાલ્યા ગયા."

પાણીની દિવાલો તેઓની બન્ને તરફ હોવાથી

આવી રીતે ભાષાંતર કરી શકાય, "અને પાણી તેઓની બન્ને તરફ ઉંચે અને લાંબે સુધી સીધી દિવાલ બનીને ઉભુ હતુ."