gu_obs-tn/content/12/07.md

400 B

એનો હાથ સમુદ્ર ઉપર ઉઠાવે

આ વાક્યનું આવી રીતે ભાષાંતર થઈ શકે, "એના હાથને સમુદ્ર ઉપર ઉંચો ધરી રાખે." આ એક સંકેત હતો કે દેવ મૂસા દ્વારા આ ચમત્કાર કરી રહ્યા છે.