gu_obs-tn/content/12/04.md

1.1 KiB

તેઓ વચ્ચે ફસાઈ ગયા હતા । લાલ સમુદ્ર

આ બીજી રીતે કહિએ તો, “ત્યા કોઈ જગ્યા જ ન હતી કે તેઓ ત્યાંથી બચી જવા માટે નાસી છુટે કેમ કે મિસરીઓ તેઓની પાછળ હતા અને લાલ સમુદ્ર તેઓની આગળ હતો.”

શા માટે આપણે મિસરદેશ છોડ્યો?

આનો અર્થ છે, “આપણે મિસરદેશ છોડવો જ નહોતો જોઈતો. ખરી રીતે તેઓ કારણો વિશે પુછી રહ્યા ન હતા. કેમ કે તેઓ ગભરાઈ ગયા હતા, એ ઘડીએ તેઓ એવુ ઈચ્છતા હતા કે તેઓએ મિસરદેશ હાલમાં છોડવાનો ન હતો (ત્યા તેઓ માટે ભયંકર યાતનાઓ હતી તો પણ)