gu_obs-tn/content/12/01.md

787 B

તેઓ હવે ગુલામ ન હતા

આ આવી રીતે ભાષાંતર થઈ શકે છે, “તેઓ હવે હંમેશા માટે ગુલામ ન રહ્યા.”

જઈ રહ્યા છે

કોઈ કોઈ ભાષાઓ ખાસ શબ્દો વાપરી શકે છે, જેમ કે “મૂસાફરી” કેમ કે તેઓ પ્રતિજ્ઞાના દેશ સુધીના લાંબા અંતરનો પ્રવાસ કરવાના હતા.

પ્રતિજ્ઞાનો દેશ

આ એ દેશ છે જે દેવે ઈબ્રાહીમના વંશોજોને આપવા માટે વાયદો આપ્યો હતો.