gu_obs-tn/content/11/08.md

919 B

ને બોલાવ્યા

અર્થાત ફારુને તેના સેવકોને કહ્યુ કે મૂસા અને હારુનને કહો કે આવીને મને મળે.

અને કહ્યુ

ફારુને નીચેના શબ્દો મૂસા અને હારુનને તેઓ તેની પાસે આવી ગયા ત્યારે કહ્યા. કેટલીક ભાષામાં આ આવી રીતે ભાષાંતર થઈ શકે છે, “અને તેઓને કહ્યુ,” અથવા, “તેઓ તેની પાસે આવી ગયા બાદ, ફારુને તેઓને કહ્યુ.”

એક બાઈબલ વાર્તા

આ સંદર્ભ અન્ય બાઈબલ ભાષાંતરમાં અલગ હોઈ શકે છે.