gu_obs-tn/content/11/07.md

572 B

પ્રથમ જન્મેલ જેલમાંના દરેક કેદીઓના પ્રથમજનિતથી લઈને ફારુનના પ્રથમ જનિત સુધી

આ એક કહેવાની રીત છે કે “ઓછા મહત્વના વ્યક્તિથી લઈને સર્વોચ્ચ મહત્વના વ્યક્તિ સુધી, અને તેઓની વચ્ચેના દરેકનો પ્રથમજન્મેલ પુત્ર મરણ પામ્યો.