gu_obs-tn/content/11/06.md

728 B

દેવ પર વિશ્વાસ ના કર્યો કે એમની આજ્ઞાઓનુ પાલન ના કર્યુ

અમુક ભાષાઓમાં આમ કહેવુ સ્વાભાવિક અથવા સ્પષ્ટ લાગે કે, “દેવ પર વિશ્વાસ કરતા ન હતા અને એટલે એમની આજ્ઞાઓ ન માની.”

ટાળી દીધા નહિ

એ તેઓના ઘરોને ટાળી દીધા નહિ. પરંતુ એ દરેક ઘર પર રોકાઈ ગયા અને તેઓના સૌથી મોટા પુત્રને મારી નાંખ્યો.