gu_obs-tn/content/11/05.md

1.1 KiB

ટાળી દેવું

આનો અર્થ એ છે કે દેવ એ ઘરો ઉપરથી પસાર થઈ ગયા અને કોઈને મારી નાંખવા માટે ત્યા ન રોકાયા. આ વાક્ય યહુદીઓના તહેવાર “પાસ્ખા પર્વ” નું નામ બની ગયો.

તેઓ બચાવી લેવાયા

દેવે તેઓના પ્રથમ જન્મેલા પુત્રને ન માર્યા.

હલવાનના રક્તને કારણે

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, “કેમ કે તેઓના ઘરના દરવાજા ઉપર હલવાનનુ રક્ત હતું.” દેવે એ જોયુ કે તેમણે તેઓને આપેલા આદેશ પ્રમાણે હલવાનને માર્યું હતુ, એટલે દેવે તેઓના પુત્રને ન માર્યા.