gu_obs-tn/content/11/04.md

810 B

દરેક પ્રથમજન્મેલ પુત્ર

એનો અર્થ એ છે કે, એ દરેક કુટુંબ એટલે કે, મિસરીઓ, જેમણે (દેવની આજ્ઞા પ્રમાણે) (હલવાનનુ) રક્ત બલિદાન ના કર્યુ હોય, તેવાઓના પ્રથમજન્મેલ પુત્ર. આને વધુ સ્પષ્ટ કરવા માટે તમને કદાચ આ ઉમેરવુ પડે કે, “દરેક મિ્સરીઓના પ્રથમજન્મેલ પુત્ર” (કેમ કે દરેક ઈસ્રાએલીઓએ એમના ઘરના દરવાજા પર રક્ત લગાડ્યુ હતુ.)