gu_obs-tn/content/10/12.md

1.1 KiB

આ નવ મહામારીઓ

એનો અર્થ છે કે, "આ નવ મહામારીઓ જે દેવની ઈચ્છાથી આવી હતી."

ફારુન સાંભળશે નહિ એટલે

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "દેવે ફારુનને જે કહેતા હતા એને એ નહિ કરે એટલે" અથવા "દેવે કહેલુ ફારુન નકારતો હતો એટલે."

આ કદાચ ફારુનના મનને બદલે

બીજી રીતે કહેવાનો અર્થ છે, "આ છેલ્લી મહામારી કદાચ ફારૂનના દેવ વિષેનો વિચારો બદલાઈ જાય અને એના કારણે એ ઈઝરાએલીઓને જવા દે.

માંથી લીધેલી બાઈબલ વાર્તા

અન્ય બાઈબલ અનુવાદોમાં આ સંદર્ભો કદાચ થોડા અલગ હોય.