gu_obs-tn/content/10/11.md

786 B

દેવે અંધારું મોકલ્યું

દેવની ઈચ્છાથી અંધારું મોટા ભાગના મિસર પર ઢંકાઈ ગયું અથવા છવાઈ ગયું. બીજા શબ્દોમાં, દેવે મિસર પરથી અજવાળું લઈ લીધુ.

અંધારું જે ત્રણ દિવસ સુધી છવાયેલુ રહ્યુ

આ અંધારું રાત્રી સમયના જેવું સામાન્ય અંધકરથી વધુ કાળુડિબાંગ અંધારું હતુ, અને એ પુરેપુરા ત્રણ દિવસ સુધી છવાયેલુ રહ્યું.