gu_obs-tn/content/10/10.md

590 B

તીડોના ઝુંડ

તીડ એ ઘાસ ખાનારા કિડાઓ છે જે એક ટોળામાં ઉડે છે, અથવા મોટા ઝુંડમાં, અને એ વિશાળ જગ્યામાં પથરાયેલ છોડવાઓ અને અનાજના ખેતરોને ખાઈને બરબાદ કરી નાંખે છે.

કરાં

કરાં એ બરફના ટુકડાઓ હોય છે જે આકાશમાંથી વરસાદની જેમ વરસે છે.