gu_obs-tn/content/10/08.md

972 B

ત્યારબાદ

આનો અર્થ, દેવે એવું કર્યું કે દુખદાયક ફોલ્લાઓ મિસરીઓની ચામડી પર ઉપસી આવ્યા ત્યારબાદ.

દેવે કરાં મોકલ્યા

દેવે આકાશમાંથી કરાં મોકલ્યા.

કરાં

કરાં એટલે બરફના ટુકડા જે વરસાદના જેમ વાદળોમાંથી પડે છે. આ ટુકડાઓ ઘણા નાના અથવા ઘણા મોટા હોઈ શકે મોટા ટુકડાઓ જેના પર પડે એને ઘાયલ કરે અથવા મારી નાંખે છે

તમે જઈ શકો છો

શબ્દ "તમે" એ મૂસા, હારુન અને સર્વ ઈસ્રાએલીઓને દર્શાવે છે.