gu_obs-tn/content/10/05.md

1.3 KiB

દેવે મહામારી મોકલી

આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે, “દેવે એવુ કર્યુ કે ત્યાં મહામારી આવી” અથવા, “દેવે એવુ કર્યુ કે (ડંખીલા કિડા(જુઓ)ની) મહામારી મિસર પર ફેલાઈ ગઈ.

ડંખીલા કિડાઓ (જુઓ)

આ નાનકડા, ડંખીલા ઉડતા કિડાઓ જે મોટા ટોળામાં, લોકોને ત્રાસ આપનારા અને મિસરના સર્વ લોકો અને પ્રાણીઓ પર ઉતરી આવ્યા.

માખીઓ

સરખામણીમાં આ મોટી ઉડતી માખીઓ હતી જે હેરાન કરનાર અને વિનાશકારક પણ હતી. એ વખતે ત્યાં અસંખ્ય પ્રમાણમાં આ માખીઓ સૌની ઉપર છવાઈ ગઈ, ત્યાં સુધી કે મિસરીઓ ઘરોમાં પણ ભરાઈ ગઈ.

તેના હ્રદયને કઠોર કર્યુ

જુઓ નોંધ 10-04માં