gu_obs-tn/content/10/03.md

526 B

નાઈલ નદીને લોહિ (ની નદી)માં બદલી નાંખી

કોઈ કોઈ ભાષાઓએ કદાચ એવુ કહેવુ પડે કે, "નાઈલ નદીના પાણીને લોહિમાં બદલી નાંખ્યું." નદીમાં પાણીને બદલે લોહિ હતુ, એટલે માછલાઓ મરી ગયા અને લોકો પાસે પીવા માટે પાણી ન હતુ.