gu_obs-tn/content/10/01.md

1.4 KiB

ફારુન સાથે

આવી રીતે કહેવુ એકદમ સ્પષ્ટ થશે, "ફારુનના મહેલમાં તેની જોડે વાતો કરવા માટે."

ઇઝરાયેલનો દેવ

આ આવી રીતે ભાષાંતર કરી શકાય કે, "દેવ, જેણે ઈસ્રાએલીઓને પોતાના લોકો બનવા માટે પસંદ કર્યા." અથવા "દેવ, જે ઈસ્રાએલીઓ પર રાજ કરે છે" અથવા, "એક દેવ જેની ઈસ્રાએલીઓ આરાધના કરે છે."

મારા લોકોને જવા દે

આ બીજી રીતે કહિએ તો, "મારા લોકોને સ્વતંત્ર કરી દે" અથવા, "મારા લોકોને સ્વતંત્ર જવા દે" અથવા " મારા લોકો મિસર છોડીને જતા રહે એ માટે મુક્ત કર."

મારા લોકો

જુઓ "મારા લોકો" 09-13

સાંભળ

આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે "ધ્યાન દઈને સાંભળ" અથવા, "હુકમ નું પાલન કર."