gu_obs-tn/content/09/15.md

1.2 KiB

ડરતો હતો અને જવા ઈચ્છતો ન હતો

મુસા જાણતો હતો કે ફારુન એને મારી નાંખવા ઈચ્છતો હતો, અને એને વિશ્વાસ ન હતો કે પરમેશ્વર જે ચાહે છે તે પોતે કરી શકે છે.

મુસાનો ભાઈ હારુન

હારુન મુસાનો સગો ભાઈ હતો જે એની ઇઝરાયલી માતા અને પિતાનો પુત્ર હતો. હારુન મુસાથી થોડા જ વર્ષ મોટો હશે.

હઠીલો

આનો અર્થ છે કે ફારુન પરમેશ્વરનું માનવાનું નકારશે. તમે કદાચ પોતે ઉમેરો કરવા ઈચ્છો, "જીદ્દી અને સાંભળવા (અમલ કરવા) નકારનાર."

માંથી એક બાઈબલની વાર્તા

આ સંદર્ભો કેટલાક બાઈબલ અનુવાદોથી કદાચ થોડા અલગ હોઈ શકે.