gu_obs-tn/content/09/14.md

1.2 KiB

લોકો

09-13માં જુઓ “મારા લોકો”

હુ જે છું તે છું

આ વર્ણન દર્શાવે છે કે પરમેશ્વરનું વર્ણન ફક્ત પરમેશ્વર જ કરી શકે છે, અન્ય કોઈ બાબતોથી નહિ કે જેના થકી આપણે એમને જાણીએ છીએ, અને તેમને અન્ય બીજા કોઈ જોડે સરખાવી ન શકાય.

હુ છું

આ નામ ભારપૂર્વક સૂચવે છે કે પરમેશ્વર ફક્ત એક જ છે જે હંમેશા જીવિત છે અને હંમેશા જીવિત રહેશે.

મારું નામ

એ નામ જે પરમેશ્વરે મુસા અને સર્વ ઈસ્રાએલીઓને તેમના માટે ઉપયોગ કરવા કહ્યું એ "યહોવા" છે, જે "હું છું" થી સંકળાયેલું અને "તે છે" એવો અર્થ ઉપસાવે છે.