gu_obs-tn/content/09/12.md

1.8 KiB

પોતાના ઘેંટા બકરાઓની દેખભાળ કરતો હતો

એનો અર્થ છે કે એ ઘેટા

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય છે, “ઘેટા

બકરાઓની દેખભાળ કરનાર.”

ઝાડી બળીને રાખ ન થતી હતી

દેવે એવું કર્યું કે ઝાડી તો આગથી ભરપુર રીતે સળગતી હતી, પરંતુ આગ ઝાડીને બાળીને ભસ્મ કરતી ન હતી.

દેવના અવાજે કહ્યું

આને આવી રીતે અનુવાદ કરી શકાય છે, “દેવ ઉંચે અવાજે બોલી ઉઠ્યાં.” મુસાએ દેવને બોલતા સાંભળ્યાં, પરંતુ દેવને જોઈ ન શક્યો.

તારા પગના પગરખાં ઉતાર

દેવ એવું ઈચ્છતા હતા કે એ એના પગરખાં ઉતારે જેથી એ દેવનો આદર કરે છે કે નહિ, એ તપાસે. આનું કારણ સ્પષ્ટ કરવા માટે, તમે કદાચ કહેશો, “તારા પગરખાં ઉતાર, કેમ કે તુ પવિત્ર ભૂમિ પર ઉભો છે.”

પવિત્ર ભૂમિ

એ એવા અર્થમાં પવિત્ર હતી કે દેવે એને સામાન્ય જગ્યાઓથી અલગ કરી હતી અને એનું ખાસ સ્થાન બનાવ્યું હતું જ્યાં તેઓ પોતાને પ્રગટ કરે.