gu_obs-tn/content/09/10.md

343 B

ઉજ્જડ પ્રદેશ

અરણ્ય એ વિશાળ પ્રદેશ હતો જે મોટા પથરાળ અને સૂકો હતો. ત્યાંની જમીન ખેતી કરવા લાયક ન હોતી અને થોડા માણસ ત્યાં રહેતા હતા.