gu_obs-tn/content/09/08.md

747 B

વયસ્ક બની ગયો

બીજી રીતે કહીએ તો, “એક પુખ્ત માણસ બની ગયો.”

ઈસ્રાએલી સાથીદાર

આ વ્યાખ્યા ઈસ્રાએલી ગુલામ તરફ નિર્દેશ કરે છે. “સાથીદાર” એ શબ્દ અહીં મુસા પોતે પણ એક ઈસ્રાએલી હતો એ દર્શાવે છે. ફારુનની દિકરીએ મુસાનો ઉછેર કર્યો હોવા છતાંપણ, મુસાને એ યાદ હતું કે ખરેખર તે પોતે પણ એક ઈસ્રાએલી હતો.