gu_obs-tn/content/08/11.md

680 B

તેના મોટા પુત્રો 

આ યૂસફના મોટા ભાઈઓ હતા જેઓએ તેને ગુલામ તરીકે વેંચી માર્યો હતો.

યૂસફને ઓળખ્યો ન હતો 

તેઓ જાણતા ન હતા કે એ માણસ યૂસફ હતો, કારણ કે યૂસફ જ્યારે તેઓએ છેલ્લે તેને જોયો હતો તે કરતાં વધારે વયસ્ક હતો અને તેણે ઇજિપ્તના એક શાસક તરીકેનો પોશાક પહેર્યો હતો.