gu_obs-tn/content/08/10.md

557 B

મિસર, કનાન પણ 

કેટલીક ભાષાઓ માટે આ વધુ સ્પષ્ટ લાગશે અથવા વધુ પ્રાકૃતિક હોઈ શકે છે, "મિસર દેશમાં, કનાન દેશમાં પણ."

દુષ્કાળ ગંભીર હતો 

દુકાળ ખૂબ જ ભયંકર હતો. ખોરાક ખૂબ જ ઓછો હતો અને મિસરની બહાર પણ ઘણા લોકો ભૂખે મરતા હતા.