gu_obs-tn/content/07/06.md

1.6 KiB

એસાવની યોજના 

એસાવની યોજના તેના પિતા મૃત્યુ પામ્યા પછી યાકૂબને મારી નાંખવાની હતી.

તેણીએ અને ઇસહાકે યાકૂબને મોકલ્યો 

 "રિબકાને એસાવથી યાકૂબને બચાવવો હતો, એટલે તે યાકૂબને દૂર મોકલવા વિશે ઇસહાક સાથે વાત કરી હતી.

દૂર તેના સંબંધીઓ સાથે રહેવા માટે 

જયારે ઇબ્રાહીમનો ચાકર ઇસહાકની પત્ની બનાવવા માટે રીબ્કાને મળ્યો ત્યારે તે જ્યાં રહેતી હતી તેજ જ સ્થળ આ હતું. આ સ્પષ્ટ કરવા માટે, તમે ઉમેરી શકો છો, "એ જ ભૂમિ જ્યાં તેણી તેના સંબંધીઓ સાથે રહેતી હતી." તે દેશ પૂર્વમાં હતો, સેંકડો માઇલ દૂર.

તેના સંબંધીઓ 

આવી રીતે પણ, ભાષાંતર કરી શકે છે "તેમના સંબંધીઓ." ઇબ્રાહિમના ભાઈ રિબકાના દાદા હતા, માટે તેના સંબંધીઓ પણ ઇસહાકના સંબંધીઓ હતા.