gu_obs-tn/content/07/05.md

800 B

સૌથી મોટા પુત્ર તરીકેના અધિકારો 

યાકૂબે તેના પિતાની સંપત્તિનો મોટો હિસ્સો જે મોટા પુત્ર તરીકે એસાવને જેવો જોઈએ તે મેળવવા માટે માર્ગ શોધ્યો. નોંધ પણ જુઓ   07-02 .

તેમના આશીર્વાદ 

તેને વધારાની સમૃદ્ધિના વચન જે ઇસહાક એસાવને આપવા માંગતો હતો એ મેળવવા માટે યાકૂબે, તેના પિતાને છેતર્યા. નોંધ પણ જુઓ  07-03 .