gu_obs-tn/content/06/06.md

922 B

બે પુત્રોમાંથી 

એટલે કે, "બે પુત્રોના વંશજોમાંથી"

તેઓ એકબીજા સાથે સંઘર્ષ કરશે 

બંને બે પુત્રો અને દેશો જે તેમનામાથી પાસેથી આવશે સતત એકબીજા સાથે લડ્યા કરશે. સરખાવો   06-05 .

મોટો પુત્ર 

બાળકો જોડિયા હતા તેમ છતાં, બાળક જે પ્રથમ બહાર આવ્યું તે મોટા પુત્ર તરીકે ગણવામાં આવ્યું.

નાનાની સેવા કરશે

આ, અનુવાદ કરી શકાય, "મોટા પુત્રને, નાનો જે કહે તે કરવું પડશે."