gu_obs-tn/content/05/07.md

1.3 KiB

બલિદાન સ્થળ સુધી ચાલતા જતા હતા 

દેવે ઇબ્રાહિમને ઇસહાકને ખાસ ઊંચી ટેકરી પર બલિદાન આપવા કહ્યું હતું, જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી ત્રણ દિવસનો રસ્તો હતો.

બલિદાન માટે લાકડું 

એક બલિદાન માટે, સામાન્ય રીતે ઘેટાંને લાકડા ઉપર મૂકવામાં આવતું હતું કે જેથી લાકડું અને ઘેટાંને આગ સાથે સળગાવી શકાય.

ઘેટું 

યુવાન ઘેટાં અથવા બકરા બલિદાન માટે સામાન્ય પ્રાણી હોય છે.

પૂરૂ પાડે છે 

ઇબ્રાહિમ માનતો હોઈ શકે છે કે ઇસહાક "હલવાન" હતો જે દેવ પૂરૂ પાડે છે, તેમ છતાં દેવ ઇસહાકની જગ્યાએ બલિદાન માટે ઘેટું આપીને ઇબ્રાહિમના શબ્દો પૂર્ણ કર્યા.