gu_obs-tn/content/05/03.md

1.0 KiB

અનેક પ્રજાઓનો પિતા 

ઇબ્રામને ઘણા વંશજો હશે, અને તેઓને તેમના પોતાના દેશ હશે અને તેઓ પોતાની રીતે રાજ કરશે. તેઓ અને અન્ય યાદ રાખશે કે ઇબ્રામ તેમનો પૂર્વજ હતો અને તેનું સન્માન કરશે.

હું તેમનો દેવ થઇશ 

આ બીજી રીતે કહી શકાય કે "હું દેવ ઠરીશ જેની તેઓ આરાધના કરશે"

તારા કુટુંબનાં દરેક પુરૂષ 

આ રીતે, ભાષાંતર કરી શકાય છે કે "તારા કુટુંબના દરેક છોકરો અને પુરુષ." આમાં ઇબ્રામના સેવકો અને તેમના વંશજોનો સમાવેશ થાય છે.