gu_obs-tn/content/05/01.md

881 B

હજુ સુધી પણ બાળક ન હતું 

બાળક વિના, ઇબ્રામ દ્વારા મહાન દેશજાતિ બને એવા કોઈ વંશજો ન હતા.

તેની જોડે પણ લગ્ન કર

ઇબ્રામ હાગારને એક બીજી પત્ની તરીકે લેશે, પરંતુ હાગારને સંપૂર્ણ પત્નીનો દરજ્જો ન હશે, સરાય જેવો. તે હજુ પણ સરાઈની દાસી હતી.

મારા માટે એક બાળક હોય 

હાગાર સરાઈની સેવિકા હોવાથી, સરાય કોઇ પણ બાળકો જે હાગાર ધરાવશે, એની માતા ગણવામાં આવશે.