gu_obs-tn/content/03/16.md

1.6 KiB

મેઘધનુષ 

આ વિવિધરંગી પ્રકાશનું ધનુષ છે જે ઘણીવાર વરસાદ પછી આકાશમાં દેખાય છે.

નિશાની 

એક ચિન્હ જે કંઈક (જેમ કે એક પદાર્થ કે ઘટના) ચોક્કસ અર્થ આપે છે અથવા જે કંઈક છે જે સાચું છે અથવા થશે એવો નિર્દેશ કરે છે.

તેમના વચનની નિશાની તરીકે 

અમુક ભાષાઓમાં તે વધુ સારી રીતે કહી શકાય કે "તે દર્શાવવા તેમણે વચન આપ્યું હતું."

દર વખતે 

 સ્પષ્ટ કરે છે કે ત્યારથી માંડીને દર વખતે મેઘધનુષ દેખાય છે. એ ઉમેરવું જરૂરી હોઈ શકે છે "ત્યાર પછી, દરેક સમયે."

તેમણે કયું વચન આપ્યું 

આ અગાઉના માળખાનો ઉલ્લેખ કરે છે કે જેમાં દેવે ફરી જળપ્રલય સાથે પૃથ્વીનો નાશ ન કરવાનું વચન આપ્યું હતું.

માંથી એક બાઇબલ વાર્તા  

આ સંદર્ભો કેટલાક બાઇબલ ભાષાંતરમાં સહેજ અલગ હોઈ શકે છે.