gu_obs-tn/content/03/15.md

1.2 KiB

ફરી ક્યારેય નહિ 

આનો અર્થ એ થાય કે, "ફરી ક્યારેય નહિ" અથવા, "ફરીથી કોઈપણ સમયે નહિ" અથવા, "ખરેખર ફરીથી નહિ". ઉદાહરણો: "હું ફરી ક્યારેય ભૂમિને શાપ નહિ આપું" અથવા, "હું કોઈપણ સમયે ફરીથી ભૂમિને શાપ નહીં આપું" અથવા, "હું ખરેખર ફરીથી ભૂમિને શાપ નહીં આપું".

ભૂમિને શાપ 

આદમના પાપને કારણે પૃથ્વી અને અન્ય જીવોએ ભોગવવું પડ્યું.

વિશ્વ 

 આ પૃથ્વી અને એની પર વસવાટ કરનારા દરેક જીવોનો ઉલ્લેખ કરે છે.

લોકો પોતાના જન્મ સમયથી પાપી છે 

આ બીજી રીતે કહીએ તો "લોકો તેમના સમગ્ર જીવન દરમ્યાન પાપી કામો કરે છે."