gu_obs-tn/content/03/14.md

474 B

પ્રાણી કે જે બલિદાન માટે ઉપયોગ કરી શકાય 

આ બીજી રીતે કહી શકાય કે " કે જેને લોકો બલિદાન તરીકે ઉપયોગ કરી શકે."

દેવ પ્રસન્ન હતા 

દેવ આ પ્રાણીઓના બલિદાન આપવા માટે નૂહ પ્રત્યે પ્રસન્ન હતા.