gu_obs-tn/content/03/07.md

751 B

વરસાદ, અને વરસાદ, અને વરસાદ  

આ એના પર ભાર મૂકે છે કે અસામાન્ય, પુષ્કળ વરસાદ હતો. અન્ય ભાષાઓમાં આ ભાર અલગ રીતે હોઈ શકે છે.

ધસી આવવું  

આ સૂચવે છે ત્યાં પાણીનો મોટ્ટો જથ્થો બહાર આવ્યો.

સમગ્ર પૃથ્વીને આવરી લેવામાં આવી હતી  

આ સંપુર્ણપણે પૃથ્વી જળપ્રલયના પાણીથી ઢંકાઈ ગઈ હતી એવો ઉલ્લેખ કરે છે.