gu_obs-tn/content/03/06.md

1.1 KiB

દેવે મોકલ્યા 

નૂહને પ્રાણીઓ શોધવાની જરૂર ન હતી. દેવ તેમને તેની પાસે મોકલ્યાં હતાં.

બલિદાન માટે વપરાય

કેટલીક ભાષાઓમાં માટે આમ વધુ સારી રીતે કહી શકાય કે " જે પ્રાણીઓ બલિદાન માટે દેવને સસ્વીકાર્ય હતા." દેવે નિર્ણય કર્યો હતો કે લોકો તેમને પ્રાણીઓ બલિદાન રુપે ચડાવે, પરંતુ તેમણે માત્ર અમુક પ્રકારના પ્રાણીઓનું બલિદાન ચડાવવાની તેઓને પરવાનગી આપી હતી.

દેવે પોતે બારણું બંધ કર્યું  

આ એના પર ભાર મૂકે છે કે તે દેવ હતા જેમણે બારણું બંધ કર્યું.