gu_obs-tn/content/03/04.md

467 B

નૂહે ચેતવણી આપી 

નૂહે દરેકને કહ્યું કે દેવે પાપને કારણે પૃથ્વીનો નાશ કરવાનું આયોજન કર્યું છે.

દેવ તરફ ફરો 

આનો અર્થ એ થાય કે તેઓ પાપ કરવાનું બંધ કરી અને દેવના ઇચ્છા પ્રમાણે જીવે.