gu_obs-tn/content/02/09.md

1.2 KiB

તું શ્રાપિત છે 

આ રીતે પણ ભાષાંતર કરી શકાય કે, "હું તને શાપ આપું છું" અથવા, " મોટું નુકસાન તારી પર આવશે." જે “જાદુ” સૂચિત કરે એવા શબ્દનો ઉપયોગ કરશો નહીં.

પ્રત્યેક એકબીજાને ઘૃણા કરશે 

સ્ત્રી સાપને ધિક્કારશે અને સાપ સ્ત્રીનો ધિક્કાર કરશે. મહિલાના વંશજો પણ સાપના વંશજોને ધિક્કારશે, અને સાપના વંશજો તેમને ધિક્કાર કરશે.

સ્ત્રીનો વંશજ 

તેણીના એક ખાસ વંશજનો ઉલ્લેખ કરે છે.

તારું માથું છુંદશે 

સ્ત્રીના વંશજ સાપના વંશજનો નાશ કરશે.

તેની એડી છુંદશે  

સાપના વંશજ સ્ત્રીના વંશજ પર ઘા કરશે.