91 KiB
1 | Book | Chapter | Verse | ID | SupportReference | OrigQuote | Occurrence | GLQuote | OccurrenceNote |
---|---|---|---|---|---|---|---|---|---|
2 | TIT | front | intro | m2jl | 0 | ||||
3 | TIT | 1 | intro | c7me | 0 | ||||
4 | TIT | 1 | 1 | rtc9 | figs-abstractnouns | κατὰ πίστιν | 1 | for the faith | |
5 | TIT | 1 | 1 | xyz8 | figs-abstractnouns | ἐπίγνωσιν | 1 | knowledge | |
6 | TIT | 1 | 1 | abc8 | figs-abstractnouns | ἀληθείας | 1 | of the truth | |
7 | TIT | 1 | 1 | fyf8 | figs-abstractnouns | τῆς κατ’ εὐσέβειαν | 1 | that agrees with godliness | ઈશ્વરપરાયણતા એક અમૂર્ત નામ છે જે ઈશ્વરને પસંદ એવા માર્ગમાં જીવવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરને મહિમા આપતું જે યોગ્ય છે તે” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]]) |
8 | TIT | 1 | 2 | xyz9 | ἐπ’ ἐλπίδι ζωῆς αἰωνίου | 1 | with the certain hope of everlasting life | ||
9 | TIT | 1 | 2 | r2gj | πρὸ χρόνων αἰωνίων | 1 | before all the ages of time | “સમયનાં આરંભ પહેલાં” | |
10 | TIT | 1 | 3 | b22h | καιροῖς ἰδίοις | 1 | at the right time | “યોગ્ય સમયે” | |
11 | TIT | 1 | 3 | swi9 | figs-metaphor | ἐφανέρωσεν…τὸν λόγον αὐτοῦ | 1 | he revealed his word | |
12 | TIT | 1 | 3 | abc9 | ἐν κηρύγματι | 1 | by the proclamation | ||
13 | TIT | 1 | 3 | m41u | figs-activepassive | ὃ ἐπιστεύθην ἐγὼ | 1 | that I was entrusted with | |
14 | TIT | 1 | 3 | dpn4 | τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ | 1 | of God our Savior | “ઈશ્વર, કે જે આપનો ઉદ્ધાર કરે છે” | |
15 | TIT | 1 | 3 | xy18 | figs-exclusive | ἡμῶν | 1 | our | આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
16 | TIT | 1 | 4 | gu55 | figs-metaphor | γνησίῳ τέκνῳ | 1 | a true son | |
17 | TIT | 1 | 4 | wx6c | κοινὴν πίστιν | 1 | our common faith | પાઉલ અને તિતસ બંને એકસમાન વિશ્વાસ, ખ્રીસ્તમાં ધરાવતા/વહેંચતા હતા. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે આપણે બંને ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવીએ છીએ” | |
18 | TIT | 1 | 4 | h93t | figs-ellipsis | χάρις καὶ εἰρήνη | 1 | Grace and peace | આ એક સર્વસામાન્ય સલામ, પાઉલ ઉપયોગ કરતો હતો. તમે તે સ્પસ્ટ રીતે સમજાયેલ માહિતીને દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તું દયા અને આંતરિક શાંતિનો અનુભવ કરે” (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]]) |
19 | TIT | 1 | 4 | s3yr | Χριστοῦ Ἰησοῦ τοῦ Σωτῆρος ἡμῶν | 1 | Christ Jesus our Savior | “ખ્રિસ્ત ઈસુ જે આપણા ઉધ્ધારક છે તે” | |
20 | TIT | 1 | 4 | xy17 | figs-exclusive | ἡμῶν | 1 | our | આ પાઉલ, તિતસ અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
21 | TIT | 1 | 5 | ew8h | grammar-connect-logic-goal | τούτου χάριν | 1 | For this purpose | |
22 | TIT | 1 | 5 | lh9b | ἀπέλιπόν σε ἐν Κρήτῃ | 1 | I left you in Crete | “મેં તને ક્રિતમાં રહેવા માટે કહ્યું” | |
23 | TIT | 1 | 5 | ga62 | ἵνα τὰ λείποντα ἐπιδιορθώσῃ | 1 | that you might set in order things not yet complete | ||
24 | TIT | 1 | 5 | b52u | καταστήσῃς…πρεσβυτέρους | 1 | ordain elders | ||
25 | TIT | 1 | 5 | p56w | πρεσβυτέρους | 1 | elders | શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં (વિશ્વાસી સમુદાયોમાં) ખ્રિસ્તી આગેવાનો વિશ્વાસીઓના સમુદાયોને આત્મિક આગેવાની પૂરી પાડતા હતા. આ શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે વિશ્વાસમાં પરિપક્વ હતા. | |
26 | TIT | 1 | 6 | wja4 | 0 | Connecting Statement: | તિતસને ક્રિત ટાપુના દરેક શહેર પર વડીલો/આગેવાનોની નિમણૂંક કરવાનું કહીને પાઉલ તિતસને વડીલ/આગેવાનની ;લાક્ષણિકતાઓ જણાવે છે. . | ||
27 | TIT | 1 | 6 | jen8 | εἴ τίς ἐστιν ἀνέγκλητος | 1 | if anyone is blameless | ||
28 | TIT | 1 | 6 | ab70 | figs-doublenegatives | ἀνέγκλητος | 1 | blameless | |
29 | TIT | 1 | 6 | q6uy | figs-explicit | μιᾶς γυναικὸς ἀνήρ | 1 | the husband of one wife | |
30 | TIT | 1 | 6 | wd6q | τέκνα…πιστά | 1 | faithful children | સંભવિત અર્થો છે કે (૧) બાળકો કે જેઓ પ્રભુ ઈસુમાં વિશ્વાસ ધરાવતા હોય અથવા (૨) બાળકો કે જેઓ વિશ્વાસપાત્ર છે. | |
31 | TIT | 1 | 7 | lz7x | τὸν ἐπίσκοπον | 1 | the overseer | ૧:૫ માં પાઉલ જે આત્મિક આગેવાનના વડીલ/અધ્યક્ષ તરીકેના હોદ્દાનો ઉલ્લેખ કરે છે તેના માટે આ બીજું નામ છે. આ શબ્દ વડીલના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: મંડળીના લોકો અને પ્રવૃતિઓ પર તે દેખરેખ રાખે છે. | |
32 | TIT | 1 | 7 | g2zf | figs-metaphor | Θεοῦ οἰκονόμον | 1 | The household manager of God | મંડળી (વિશ્વાસી સમુદાય) જાણે ઈશ્વરનો પરિવાર હોય અને તેની દેખરેખ રાખનાર જાણે તે પરિવારનો વહીવટ કરનાર સેવક હોય, તે રીતે પાઉલ વાત કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
33 | TIT | 1 | 7 | d6l1 | μὴ πάροινον | 1 | not addicted to wine | “દારુડીયો નહિ” અથવા “જે ખૂબ દારુ પીતો હોય તેવો નહિ” | |
34 | TIT | 1 | 7 | j1qq | μὴ πλήκτην | 1 | not a brawler | ||
35 | TIT | 1 | 8 | i549 | grammar-connect-logic-contrast | ἀλλὰ | 1 | Instead | વડીલ/અધ્યક્ષ વ્યક્તિ કેવી બાબતો કરતો હોવો જોઈએ (જે પાઉલે જણાવી દીધું છે) અને વડીલ/અધ્યક્ષ વ્યક્તિ કેવી બાબતો કરતો હોવો જોઈએ (જેના વિષે હવે પાઉલ જાણવવાનો છે, તે બે વચ્ચેનો ભેદ 'ના બદલે/તેનાથી વિપરીત' જોડાણ શબ્દ પ્રસ્તાવિત કરે છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]]) |
36 | TIT | 1 | 8 | vkq1 | φιλάγαθον | 1 | a friend of what is good | “એક વ્યક્તિ કે જેને સારું કરવું ગમે છે” | |
37 | TIT | 1 | 8 | xy11 | figs-doublet | σώφρονα…ἐγκρατῆ | 1 | sensible…self-controlled | આ બે શબ્દો અર્થમાં ખૂબ સમાન છે અને તેનો અનુવાદ એક શબ્દથી કરી શકાય, જો જે ભાષામાં ભાષાંતર થઇ રહ્યું છે તે ભાષામાં બે સમાન શબ્દો હોય નહિ તો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]]) |
38 | TIT | 1 | 8 | xy12 | figs-doublet | δίκαιον, ὅσιον | 1 | righteous, holy | આ બે શબ્દો અર્થમાં ખૂબ સમાન છે અને તેનો અનુવાદ એક શબ્દથી કરી શકાય, જો જે ભાષામાં ભાષાંતર થઇ રહ્યું છે તે ભાષામાં બે સમાન શબ્દો હોય નહિ તો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]]) |
39 | TIT | 1 | 9 | xwy6 | figs-metaphor | ἀντεχόμενον | 1 | He should hold tightly to | |
40 | TIT | 1 | 9 | xy10 | κατὰ τὴν διδαχὴν | 1 | that is in accordance with the teaching | ||
41 | TIT | 1 | 9 | abcj | grammar-connect-logic-goal | ἵνα | 1 | so that | |
42 | TIT | 1 | 9 | pzi1 | τῇ διδασκαλίᾳ τῇ ὑγιαινούσῃ | 1 | sound teaching | 'સારું/શુદ્ધ' શબ્દ માટે જે ગ્રીક શબ્દ ઉપયોગમાં લેવાયો છે તે સામાન્ય રીતે શારીરિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરે છે. આ શિક્ષણ વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે જે લોકો તેમાં વિશ્વાસ કરશે તેમને આ શિક્ષણ આત્મિક રીતે બિમારના બદલે આત્મિક રીતે તંદુરસ્ત બનાવશે. | |
43 | TIT | 1 | 10 | xsq9 | 0 | Connecting Statement: | તેઓ કે જેઓ ઈશ્વરના વચનનો વિરોધ કરશે તેના લીધે, પાઉલ તિતસને ઈશ્વરના વચનનો બોધ કરવાના કારણો આપે છે અને તેને, જુઠા શિક્ષકો સંબંધી ચેતવણી આપે છે. | ||
44 | TIT | 1 | 10 | w9kk | figs-metaphor | ἀνυπότακτοι, ματαιολόγοι | 1 | rebellious, empty talkers | |
45 | TIT | 1 | 10 | ga6n | φρεναπάται | 1 | deceivers | ||
46 | TIT | 1 | 10 | abcd | figs-hendiadys | ματαιολόγοι, καὶ φρεναπάται | 1 | empty talkers and deceivers | ખાલી વાતો કરનારાઓ અને છેતરપીંડી કરનારાઓ, બંને સમાન લોકોનો ઉલ્લેખ કરે છે. તેઓ ખોટી અને બિનઉપયોગી બાબતો શીખવે છે અને ઈચ્છે છે કે લોકો તે વાતો પર વિશ્વાસ કરે.(See: [[rc://en/ta/man/translate/figs-hendiadys]]) |
47 | TIT | 1 | 10 | pu74 | figs-metonymy | οἱ ἐκ τῆς περιτομῆς | 1 | those of the circumcision | આ એ યહૂદી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે જેઓ શીખવતા હતા કે ઈસુની પાછળ ચાલવા માટે પુરુષોની સુન્નત થવી જ જોઈએ. આ શિક્ષણ ખોટું છે. (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]]) |
48 | TIT | 1 | 11 | f4iy | οὓς δεῖ ἐπιστομίζειν | 1 | It is necessary to stop them | ||
49 | TIT | 1 | 11 | aqi5 | ὅλους οἴκους ἀνατρέπουσιν | 1 | They are upsetting whole households | તેઓ સમગ્ર/સર્વ પરિવારોનો નાશ કરે છે. મુદ્દો એ હતો કે તેઓ પરિવારોને સત્યથી દૂર દોરી જતા હતા અને તેઓના વિશ્વાસનો વિનાશ કરતા હતા. | |
50 | TIT | 1 | 11 | tw4e | διδάσκοντες ἃ μὴ δεῖ | 1 | teaching what they should not | ખ્રિસ્ત અને નિયમ વિષે આવી બાબતો શીખવવી યોગ્ય નથી કેમ કે તે સત્ય નથી. | |
51 | TIT | 1 | 11 | at7c | αἰσχροῦ κέρδους χάριν | 1 | for the sake of shameful profit | જે બાબતો માનયોગ્ય નથી તે કરવા દ્વારા લોકો જે લાભ મેળવે છે, આ તેનો ઉલ્લેખ કરે છે. | |
52 | TIT | 1 | 12 | tr1j | τις ἐξ αὐτῶν, ἴδιος αὐτῶν προφήτης | 1 | One of their own prophets | ||
53 | TIT | 1 | 12 | y3zb | figs-hyperbole | Κρῆτες ἀεὶ ψεῦσται | 1 | Cretans are always liars | |
54 | TIT | 1 | 12 | h3jb | figs-metaphor | κακὰ θηρία | 1 | evil beasts | આ રૂપક ક્રીતીઓને જંગલી ખતરનાક પ્રાણીઓ તરીકે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જંગલી જાનવરો જેવા ખતરનાક” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
55 | TIT | 1 | 12 | xyz1 | figs-synecdoche | γαστέρες ἀργαί | 1 | lazy bellies | |
56 | TIT | 1 | 13 | fif8 | δι’ ἣν αἰτίαν ἔλεγχε αὐτοὺς ἀποτόμως | 1 | For this reason, rebuke them severely | “તે કારણથી તારે સખત/કડક ભાષાનો ઉપયોગ કરવો કે જેથી જ્યારે તું તેઓને સુધારે ત્યારે તે ક્રીતીઓ સમજી શકે.” | |
57 | TIT | 1 | 13 | abck | grammar-connect-logic-result | δι’ ἣν αἰτίαν | 1 | For this reason | આ કારણથી, માટેના સંયોજક/જોડાણરૂપ શબ્દો કારણ-પરિણામ સંબંધને પ્રસ્તાવિત કરે છે. કારણ એ છે કે ક્રીતના પ્રબોધકે તેના પોતના લોકો વિષે જે કહ્યું હતું તે સત્ય છે (તેઓ જુઠ્ઠા, દુષ્ટ અને આળસું છે), અને પરિણામ એ છે કે તિતસે તેમને સખ્તાઈપૂર્વક ઠપકો આપવો. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]]) |
58 | TIT | 1 | 13 | je3r | ἵνα ὑγιαίνωσιν ἐν τῇ πίστει | 1 | so that they may be sound in the faith | ||
59 | TIT | 1 | 13 | abcl | grammar-connect-logic-result | ἵνα | 1 | so that | જેથી/તેથી કરીને, જોડાણરૂપ એક કારણ-પરિણામ સંબંધને પ્રસ્તાવિત કરે છે. કારણ એ છે કે વડીલ/અધ્યક્ષ ક્રીતીઓને સખ્ત રીતે ધમકાવે છે અને પરિણામ એ છે કે ક્રીતીઓ વિશ્વાસમાં સાચા અને મજબૂત બને છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]]) |
60 | TIT | 1 | 13 | xyz2 | figs-abstractnouns | ἐν τῇ πίστει | 1 | in the faith | |
61 | TIT | 1 | 14 | abcm | grammar-connect-logic-contrast | μὴ | 1 | not | |
62 | TIT | 1 | 14 | p28i | Ἰουδαϊκοῖς μύθοις | 1 | Jewish myths | આ યહૂદીઓના જુઠા શિક્ષણનો ઉલ્લેખ કરે છે. | |
63 | TIT | 1 | 14 | m4a5 | figs-metaphor | ἀποστρεφομένων τὴν ἀλήθειαν | 1 | turn away from the truth | સત્ય વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે એક પદાર્થ હોય અને તેનાથી કોઈ અન્ય મારતે જઈ શકે અથવા તેને અવગણી શકે. વૈકલ્પિક ભાષાંતર: “સત્યનો નકાર કરવો” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
64 | TIT | 1 | 15 | qtb9 | πάντα καθαρὰ τοῖς καθαροῖς | 1 | To those who are pure, all things are pure | ||
65 | TIT | 1 | 15 | nx42 | τοῖς καθαροῖς | 1 | To those who are pure | ||
66 | TIT | 1 | 15 | abcn | grammar-connect-logic-contrast | δὲ | 1 | But | સંયોજક/જોડાણરૂપ શબ્દ, પણ, લોકો કે જેઓ શુદ્ધ છે અને લોકો કે જેઓ ભ્રષ્ટ અને અવિશ્વાસી છે તેઓ વચ્ચેના તફાવતને પ્રસ્તાવિત કરે છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]]) |
67 | TIT | 1 | 15 | n3wk | figs-metaphor | τοῖς…μεμιαμμένοις καὶ ἀπίστοις, οὐδὲν καθαρόν | 2 | to those who are corrupt and unbelieving, nothing is pure | |
68 | TIT | 1 | 16 | abco | grammar-connect-logic-contrast | δὲ | 1 | but | સંયોજક/જોડાણરૂપ શબ્દ, 'પણ', આ ભ્રષ્ટ લોકો જે કહે છે (કે તેઓ ઈશ્વરને ઓળખે છે) અને તેમની કરણીઓ દર્શાવે (કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી) તે વચ્ચેના તફાવતને પ્રસ્થાપિત કરે છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]]) |
69 | TIT | 1 | 16 | i3l2 | τοῖς…ἔργοις ἀρνοῦνται | 1 | they deny him by their actions | “તેઓ જે રીતે જીવન જીવે છે તે સાબિત કરે છે કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી” | |
70 | TIT | 1 | 16 | ja47 | βδελυκτοὶ ὄντες | 1 | They are detestable | “તેઓ ઘૃણાસ્પદ છે” | |
71 | TIT | 2 | intro | h3il | 0 | તિતસ ૦૨ સામાન્ય નોંધઆ પ્રકરણમાંના વિશિષ્ટ ખ્યાલોજાતિવાચક ભૂમિકાઓઆ શાસ્ત્રભાગને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે સમજવો તે વિષે વિદ્ધવાનોમાં મતભેદ છે અને તેઓ અલગ અલગ જૂથમાં વહેંચાયેલા છે. કેટલાક વિદ્વાનો માને છે કે સર્વ બાબતોમાં પુરુષો અને સ્ત્રીઓ સમ્પૂર્ણપણે સરખાં છે. બીજા વિદ્વાનો એમ માને છે કે લગ્ન તથા મંડળી/વિશ્વાસી સમુદાયમાં, પુરુષ અને સ્ત્રીને વિશિષ્ટ ભૂમિકાઓ સાથે ઈશ્વરે સૃજ્યા છે. ભાષાંતરકારે સાવધાન રહેવું કે તેઓ આ મુદ્દાને જે રીતે સમજે છે તે સમજ આ શાસ્ત્રભાગના ભાષાંતર પર અસર કરવી જોઈએ નહિ. ગુલામીગુલામી સારી છે કે ખરાબ, તે વિષે પાઉલ આ પ્રકરણ લખતો નથી. પાઉલ શીખવે છે કે ગુલામોએ તેમના માલિકોને સેવા વિશ્વાસુપણે કરવી જોઈએ. બધા વિશ્વાસુઓએ ઈશ્વરપરાયણ હોવું તથા દરેક પરિસ્થિતિમાં સાચી રીતે જીવવું જોઈએ, તેવું શિક્ષણ પાઉલ, દરેક વિશ્વાસીઓને આપે છે. | |||
72 | TIT | 2 | 1 | lfu1 | 0 | Connecting Statement: | ઈશ્વરના વચનોનો ઉપદેશ આપવા માટેના કારણો તિતસને આપવાનું જારી રાખતાં પાઉલ, વૃદ્ધ પુરુષોએ, વૃદ્ધ સ્ત્રીઓએ, યુવાન પુરુષોએ, અને ગુલામો અથવા દાસોએ, વિશ્વાસી તરીકે કેવી રીતે જીવવું, તે સમજાવે છે. | ||
73 | TIT | 2 | 1 | tpi2 | figs-explicit | σὺ δὲ | 1 | But you | |
74 | TIT | 2 | 1 | ph2j | τῇ ὑγιαινούσῃ διδασκαλίᾳ | 1 | with sound teaching | ||
75 | TIT | 2 | 2 | xyz3 | figs-ellipsis | πρεσβύτας…εἶναι | 1 | Older men are to be | |
76 | TIT | 2 | 2 | xy13 | figs-doublet | νηφαλίους…σεμνούς, σώφρονας | 1 | temperate, dignified, sensible | આ ત્રણ શબ્દો અર્થમાં ખૂબ જ સમાન છે અને જો ભાષાંતરની ભાષામાં ત્રણ અલગ અલગ શબ્દો હોય નહિ તો કદાચ આ ત્રણ શબ્દોને, એક અથવા બે શબ્દોમાં જોડી શકાય. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]]) |
77 | TIT | 2 | 2 | xc6t | νηφαλίους | 1 | temperate | ||
78 | TIT | 2 | 2 | y3j2 | εἶναι…σώφρονας | 1 | to be…sensible | ||
79 | TIT | 2 | 2 | abc1 | ὑγιαίνοντας τῇ πίστει | 1 | sound in faith | અહીં દ્રઢ શબ્દનો અર્થ સ્થિર હોવું અને અપરિવર્તનશીલ હોવું. દ્રઢ હોવા વિષે Titus 1:9 ની નોંધ જુઓ અને વિશ્વાસમાં દ્રઢ હોવા/મજબૂત હોવા વિષે Titus 1:13 ની નોંધ જુઓ. | |
80 | TIT | 2 | 2 | m14y | figs-abstractnouns | ὑγιαίνοντας τῇ πίστει | 1 | sound in faith | |
81 | TIT | 2 | 2 | z14y | figs-abstractnouns | τῇ ἀγάπῃ | 1 | in love | |
82 | TIT | 2 | 2 | a14y | figs-abstractnouns | τῇ ὑπομονῇ | 1 | and in perseverance | |
83 | TIT | 2 | 3 | gl8e | figs-ellipsis | πρεσβύτιδας ὡσαύτως | 1 | Older women likewise are to be | |
84 | TIT | 2 | 3 | v9cp | διαβόλους | 1 | slanderers | જે લોકો બીજાઓ વિષે ખરાબ વાત, જે સાચી હોય કે નહિ, કરે છે, તેવા લોકોનો ઉલ્લેખ આ શબ્દ કરે છે. | |
85 | TIT | 2 | 3 | g9re | figs-metaphor | οἴνῳ πολλῷ δεδουλωμένας | 1 | or being slaves to much wine | |
86 | TIT | 2 | 3 | xyz4 | figs-activepassive | οἴνῳ πολλῷ δεδουλωμένας | 1 | or being slaves to much wine | |
87 | TIT | 2 | 3 | abc4 | καλοδιδασκάλους | 1 | but to be teachers of what is good | ||
88 | TIT | 2 | 4 | abc5 | φιλάνδρους | 1 | lovers of their husbands | ||
89 | TIT | 2 | 4 | abca | φιλοτέκνους | 1 | and lovers of their children | “તેમના સ્વયંના બાળકોને પ્રેમ કરનારી” | |
90 | TIT | 2 | 5 | abcb | ὑποτασσομένας τοῖς ἰδίοις ἀνδράσιν | 1 | and subject to their own husbands | ||
91 | TIT | 2 | 5 | t5v6 | figs-metonymy | ἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται | 1 | so that the word of God may not be insulted | 'શબ્દ/વચન' શબ્દ અહીં 'સંદેશ' ના સ્થાનનો શબ્દ છે, જે પરિણામસ્વરૂપ તે જ રીતે સ્વયં ઈશ્વરના સ્થાને ઉપયોગમાં લેવાતો શબ્દ છે. (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]]) |
92 | TIT | 2 | 5 | abcq | figs-activepassive | ἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται | 1 | so that the word of God may not be insulted | |
93 | TIT | 2 | 6 | i3hv | ὡσαύτως | 1 | In the same way | જેમ તિતસે વૃદ્ધ લોકોને તાલીમ આપવાની હતી તેમ તેણે જુવાન પુરુષોને પણ તાલીમ આપવાની હતી. | |
94 | TIT | 2 | 7 | x73u | σεαυτὸν παρεχόμενος | 1 | present yourself | ||
95 | TIT | 2 | 7 | ym6x | τύπον καλῶν ἔργων | 1 | as an example of good works | ||
96 | TIT | 2 | 8 | xy14 | ὑγιῆ | 1 | uncorrupted…sound | ||
97 | TIT | 2 | 8 | xt6v | figs-hypo | ἵνα ὁ ἐξ ἐναντίας ἐντραπῇ | 1 | so that the opponent may be ashamed | |
98 | TIT | 2 | 8 | xy15 | figs-exclusive | ἡμῶν | 1 | us | આ પાઉલ તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
99 | TIT | 2 | 9 | xyz5 | figs-ellipsis | δούλους ἰδίοις δεσπόταις ὑποτάσσεσθαι | 1 | Slaves are to be subject to their masters | ગ્રીકમાં 'છે' શબ્દ નથી, પરંતુ 'દાસોએ તેમના માલિકોને આધીન રહેવું' શબ્દો માત્ર છે. કલમ ૬ માંથી મૌખિક ખ્યાલને આપણે અહીં રજૂ કરવો જોઈએ, જે વિનંતી કરવી અથવા પ્રોત્સાહન આપવું છે. વૈકલ્પિક ભાષાંતર: દાસો તેમના માલિકોને આધીન રહે તે માટે તેમને પ્રોત્સાહન આપ. (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]]) |
100 | TIT | 2 | 9 | ntp7 | ἰδίοις δεσπόταις | 1 | their masters | “તેઓના પોતાના માલિકોને” | |
101 | TIT | 2 | 9 | abcc | ὑποτάσσεσθαι | 1 | are to be subject | “આધીન થાય જ” | |
102 | TIT | 2 | 9 | if6v | ἐν πᾶσιν | 1 | in everything | “દરેક સ્થિતિમાં” અથવા “હંમેશા” | |
103 | TIT | 2 | 9 | id15 | εὐαρέστους εἶναι | 1 | to be pleasing | ||
104 | TIT | 2 | 10 | abc6 | μὴ νοσφιζομένους | 1 | not to steal | ||
105 | TIT | 2 | 10 | t87j | πᾶσαν πίστιν ἐνδεικνυμένους ἀγαθήν | 1 | to demonstrate all good faith | ||
106 | TIT | 2 | 10 | h2n6 | ἐν πᾶσιν | 1 | in every way | ||
107 | TIT | 2 | 10 | f8jy | τὴν διδασκαλίαν τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ, κοσμῶσιν | 1 | they may bring credit to the teaching about God our Savior | ||
108 | TIT | 2 | 10 | pn93 | τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ | 1 | God our Savior | “આપણા ઈશ્વર જે આપણો ઉદ્ધાર/બચાવ કરે છે” | |
109 | TIT | 2 | 10 | xy16 | figs-exclusive | ἡμῶν | 1 | our | અહીં, આપણા તે પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
110 | TIT | 2 | 11 | y44u | 0 | Connecting Statement: | પ્રભુ ઈસુના પુનરાગમન તરફ જોવાને અને ઈસુ દ્વારા તેના અધિકારને યાદ રાખવાને, પાઉલ તિતસને પ્રોત્સાહન આપે છે. | ||
111 | TIT | 2 | 11 | gp2z | figs-personification | ἐπεφάνη…ἡ χάρις τοῦ Θεοῦ | 1 | the grace of God has appeared | |
112 | TIT | 2 | 12 | qy8k | figs-personification | παιδεύουσα ἡμᾶς | 1 | training us | |
113 | TIT | 2 | 12 | abce | figs-exclusive | ἡμᾶς | 1 | us | આ આપણા, તે પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
114 | TIT | 2 | 12 | lxb3 | τὴν ἀσέβειαν | 1 | godlessness | ||
115 | TIT | 2 | 12 | n3k5 | τὰς κοσμικὰς ἐπιθυμίας | 1 | worldly passions | ||
116 | TIT | 2 | 12 | xy19 | ἀσέβειαν…εὐσεβῶς | 1 | godlessness…godly way | આ શબ્દો પ્રત્યક્ષ વિરોધાભાસી છે, જેનો અર્થ અનુક્રમે, ઈશ્વરને માન આપવું નહિ અને ઈશ્વરને માન આપવું થાય છે. | |
117 | TIT | 2 | 12 | fk8j | ἐν τῷ νῦν αἰῶνι | 1 | in the present age | ||
118 | TIT | 2 | 13 | rz93 | προσδεχόμενοι | 1 | looking forward to receiving | આવકાર કરવાને રાહ જોતા | |
119 | TIT | 2 | 13 | xyz6 | figs-metonymy | τὴν μακαρίαν ἐλπίδα | 1 | the blessed hope | |
120 | TIT | 2 | 13 | pss7 | figs-metonymy | καὶ ἐπιφάνειαν τῆς δόξης τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ | 1 | and appearing of the glory of our great God and Savior Jesus Christ | |
121 | TIT | 2 | 13 | abcf | figs-hendiadys | τὴν μακαρίαν ἐλπίδα, καὶ ἐπιφάνειαν τῆς δόξης | 1 | the blessed hope and appearing of the glory | |
122 | TIT | 2 | 13 | xyz7 | figs-hendiadys | τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ | 1 | our great God and Savior Jesus Christ | |
123 | TIT | 2 | 14 | niu4 | figs-explicit | ἔδωκεν ἑαυτὸν ὑπὲρ ἡμῶν | 1 | gave himself for us | |
124 | TIT | 2 | 14 | xy20 | figs-exclusive | ἡμῶν | 1 | us | આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
125 | TIT | 2 | 14 | gxe7 | figs-metaphor | λυτρώσηται ἡμᾶς ἀπὸ πάσης ἀνομίας | 1 | to redeem us from all lawlessness | પાઉલ ઈસુ વિષે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ(ઈસુ) તેમને તેમના દૃષ્ટ માલિકોથી મુક્ત કરી રહ્યા હોય. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
126 | TIT | 2 | 14 | xy21 | figs-exclusive | ἡμᾶς | 1 | us | આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
127 | TIT | 2 | 14 | fjy1 | λαὸν περιούσιον | 1 | a special people | “લોકોનું એક જૂથ જે જૂથને તે ખૂબ મૂલ્યવાન માને છે” | |
128 | TIT | 2 | 14 | ii18 | ζηλωτὴν | 1 | zealous for | “જે કાર્ય કરવાને આતુર છે” | |
129 | TIT | 2 | 15 | abc7 | παρακάλει | 1 | exhort | “આ બાબતો તેઓ કરે માટે તેમને પ્રોત્સાહિત કર” | |
130 | TIT | 2 | 15 | b94z | figs-explicit | ἔλεγχε, μετὰ πάσης ἐπιταγῆς | 1 | rebuke with all authority | |
131 | TIT | 2 | 15 | h15y | μηδείς σου περιφρονείτω | 1 | Let no one disregard you | “કોઈ તારી અવગણના કરે તેવું થવા ન દે” | |
132 | TIT | 2 | 15 | xy22 | figs-doublenegatives | μηδείς σου περιφρονείτω | 1 | Let no one disregard you | |
133 | TIT | 2 | 15 | jbu1 | figs-explicit | σου περιφρονείτω | 1 | disregard you | |
134 | TIT | 3 | intro | zh6x | 0 | તિતસ ૦૩ સામાન્ય નોંધમાળખું અને બંધારણઆ અધ્યાયમાં પાઉલ તિતસને વ્યક્તિગત સૂચનાઓ આપે છે. કલમ ૧૫ આ પત્રનું ઔપચારિક સમાપન કરે છે. પૂર્વ નજીકના પ્રાચીન પ્રદેશોમાં પત્રનું સમાપન કરવાની એક સર્વસામાન્ય રીત હતી. આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલોવંશાવળીવંશાવળી (કલમ ૯) એક યાદી છે જે વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોની નોંધ છે, અને વ્યક્તિ ક્યા કુળ અને પરિવારમાંથી આવ્યો તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે, યાજકો લેવીના કુળ અબે હારુનના પરિવારમાંથી આવ્યા. આમાંની કેટલીક યાદીઓ પૂર્વજોની વાર્તાઓ અને કેટલાક આત્મિક વ્યક્તિઓની વાતોનો પણ સમાવેશ કરે છે. આ યાદીઓ અને વાર્તાઓનો ઉપયોગ કરવા દ્વારા કઈ બાબત કયાંથી આવી અને વિવિધ લોકો કેટલા મહત્વના હતા, તે વિષે દલીલો કરવમાં આવતી હતી. | |||
135 | TIT | 3 | 1 | y9tr | 0 | Connecting Statement: | ક્રીતમાં તેની સંભાળ હેઠળના લોકો અને વડીલોને કેવી રીતે શીખવવું, તે વિષેની સલાહ તિતસને આપવાનું પાઉલ જારી રાખે છે. | ||
136 | TIT | 3 | 1 | j2sa | ὑπομίμνῃσκε αὐτοὺς…ὑποτάσσεσθαι | 1 | Remind them to submit | ||
137 | TIT | 3 | 1 | w3fy | ἀρχαῖς, ἐξουσίαις, ὑποτάσσεσθαι, πειθαρχεῖν | 1 | to submit to rulers and authorities, to obey them | ||
138 | TIT | 3 | 1 | wa9x | figs-doublet | ἀρχαῖς, ἐξουσίαις | 1 | rulers and authorities | આ શબ્દોનો અર્થ સમાન છે અને બંને શબ્દો સરકારમાં જે સત્તા ધરાવે છે, તેનો ઉલ્લેખ કરે છે. જો ભાષાંતરની ભાષામાં આ માટે આ શબ્દોમાંનો એક જ શબ્દ હોય તો તે જ શબ્દનો ઉપયોગ કરો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]]) |
139 | TIT | 3 | 1 | xy25 | figs-doublet | ὑποτάσσεσθαι, πειθαρχεῖν | 1 | to submit…to obey | આ શબ્દોનો અર્થ સમાન છે અને બંને એક જ બાબતનો ઉલ્લેખ કરે છે કે કોઈ તમને જે કરવાનું કહે તે. આ માટે ભાષાંતરની ભાષામાં જો એક જ શબ્દ હોય તો તેનો ઉપયોગ કરો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]]) |
140 | TIT | 3 | 1 | in7u | πρὸς πᾶν ἔργον ἀγαθὸν ἑτοίμους εἶναι | 1 | be ready for every good work | “જ્યારે પણ તક છે ત્યારે સારું કરવા તૈયાર રહે” | |
141 | TIT | 3 | 2 | lug7 | βλασφημεῖν | 1 | to revile | “ની ખરાબ બોલી” | |
142 | TIT | 3 | 2 | abcx | figs-doublenegatives | ἀμάχους εἶναι | 1 | to avoid quarreling | |
143 | TIT | 3 | 3 | m9zd | ἦμεν γάρ ποτε καὶ ἡμεῖς | 1 | For once we also | ||
144 | TIT | 3 | 3 | me7b | ποτε | 1 | once | ||
145 | TIT | 3 | 3 | bl8e | figs-exclusive | ἡμεῖς | 1 | we | |
146 | TIT | 3 | 3 | rrx9 | ἦμεν…ἀνόητοι | 1 | were foolish | ||
147 | TIT | 3 | 3 | qt8f | figs-personification | πλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις | 1 | We were led astray and enslaved by various passions and pleasures | |
148 | TIT | 3 | 3 | xy27 | figs-activepassive | πλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις | 1 | We were led astray and enslaved by various passions and pleasures | |
149 | TIT | 3 | 3 | tl5n | ἐπιθυμίαις | 1 | passions | ||
150 | TIT | 3 | 3 | dec4 | ἐν κακίᾳ καὶ φθόνῳ διάγοντες | 1 | We lived in evil and envy | ||
151 | TIT | 3 | 3 | y5lp | στυγητοί | 1 | detestable | ||
152 | TIT | 3 | 4 | xy28 | grammar-connect-logic-contrast | δὲ | 1 | But | લોકો જે દુષ્ટ માર્ગમાં છે તે (૧-૩ કલમો) અને ઈશ્વરના સારાપણા વિષે (૪-૭ કલમો) વચ્ચે તફાવતને ચિહ્નિત કરવામાં આવે તે અહીં મહત્વનું છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]]) |
153 | TIT | 3 | 4 | ba5a | figs-personification | ὅτε…ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ | 1 | when the kindness of God our Savior and his love for mankind appeared | |
154 | TIT | 3 | 4 | abcg | figs-abstractnouns | ὅτε…ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ | 1 | when the kindness of God our Savior and his love for mankind appeared | |
155 | TIT | 3 | 4 | abch | figs-exclusive | ἡμῶν | 1 | our | આ પાઉલ, તિતસ અને બધા ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
156 | TIT | 3 | 5 | n4ug | κατὰ τὸ αὐτοῦ ἔλεος | 1 | by his mercy | ||
157 | TIT | 3 | 5 | k1a6 | figs-metaphor | λουτροῦ παλινγενεσίας | 1 | the washing of new birth | અહીં પાઉલ બે રૂપકોને જોડે છે. તે પાપીઓ માટે ઈશ્વરની માફી વિષે એ રીતે વાત કરે છે જાણે કે તેમને શારીરિક રીતે ધોઈને, તેમના પાપથી શુદ્ધ કરવામાં આવ્યા હોય. પાપીઓ કે જેઓ ઈશ્વર પ્રત્યે પ્રત્યુતરીત બન્યા તેઓ વિષે પણ પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેઓ ફરીથી જન્મ પામ્યા હોય. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
158 | TIT | 3 | 6 | fby9 | figs-metaphor | οὗ ἐξέχεεν ἐφ’ ἡμᾶς πλουσίως | 1 | whom God richly poured on us | નવા કરારના લેખકો વિષે એ સર્વસામાન્ય હતું કે તેઓ પવિત્ર આત્મા વિષે એ રીતે વાત કરે, જાણે કે તે એક પ્રવાહી હોય, જેને પુષ્કળ માત્રામાં ઈશ્વર રેડી દેતા હોય. વૈકલ્પિક ભાષાંતર: “જેમને ખૂબ ઉદારતાથી ઈશ્વરે આપણને આપ્યા” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
159 | TIT | 3 | 6 | xy24 | figs-exclusive | ἡμᾶς | 1 | us | આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
160 | TIT | 3 | 6 | q9ze | διὰ Ἰησοῦ Χριστοῦ, τοῦ Σωτῆρος ἡμῶν | 1 | through our Savior Jesus Christ | “જયારે ઈસુ ખ્રિસ્ત આપણને બચાવે છે ત્યારે” | |
161 | TIT | 3 | 6 | xy23 | figs-exclusive | ἡμῶν | 1 | our | આ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
162 | TIT | 3 | 7 | di3g | figs-activepassive | δικαιωθέντες | 1 | having been justified | |
163 | TIT | 3 | 7 | q1cm | figs-metaphor | κληρονόμοι γενηθῶμεν, κατ’ ἐλπίδα ζωῆς αἰωνίου | 1 | we might become heirs according to the certain hope of eternal life | |
164 | TIT | 3 | 8 | j8md | ὁ λόγος | 1 | This message | ૪-૭ કલમોમાં વ્યક્ત કરવામાં આવેલા સંદેશ પૈકીનો આ એક સંદેશ છે, કે ઈસુ દ્વારા આપણ વિશ્વાસીઓને પ્રભુ મુક્તપણે પવિત્ર આત્મા અને અનંતજીવન આપે છે. | |
165 | TIT | 3 | 8 | xy29 | τούτων | 1 | these things | ||
166 | TIT | 3 | 8 | kqm6 | φροντίζωσιν καλῶν ἔργων, προΐστασθαι | 1 | may be careful to engage themselves in good works | ||
167 | TIT | 3 | 9 | tzh9 | 0 | Connecting Statement: | તિતસે શાની અવગણના કરવી જોઈએ અને જેઓ વિશ્વાસીઓ વચ્ચે તકરાર ઉભી કરે છે તેઓની સાથે કેવી રીતે વર્તવું જોઈએ, તે વિષે પાઉલ તિતસને સમજાવે છે. | ||
168 | TIT | 3 | 9 | j1hf | δὲ…περιΐστασο | 1 | But avoid | ||
169 | TIT | 3 | 9 | xnf9 | μωρὰς…ζητήσεις | 1 | foolish debates | ||
170 | TIT | 3 | 9 | qk66 | γενεαλογίας | 1 | genealogies | પરિવારના સંબંધનો આ અભ્યાસ છે, તિતસને પત્રની પ્રસ્તાવના જુઓ. | |
171 | TIT | 3 | 9 | xu7f | ἔρεις | 1 | strife | દલીલો અથવા ઝગડાઓ | |
172 | TIT | 3 | 9 | ky3n | νομικὰς | 1 | about the law | “મૂસના નિયમશાસ્ત્ર વિષે” | |
173 | TIT | 3 | 10 | x3fh | αἱρετικὸν ἄνθρωπον…παραιτοῦ | 1 | Reject a divisive person | ||
174 | TIT | 3 | 10 | xzx1 | μετὰ μίαν καὶ δευτέραν νουθεσίαν | 1 | after one or two warnings | ||
175 | TIT | 3 | 11 | r7pc | ὁ τοιοῦτος | 1 | such a person | “તેના જેવો એક વ્યક્તિ” | |
176 | TIT | 3 | 11 | inh5 | figs-metaphor | ἐξέστραπται | 1 | has turned from the right way | કોઈક કે જે ખોટી બાબતો કરવાની પસંદગી કરે છે તેના વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે સાચો માર્ગ મૂકીને ખોટી દિશામાં ચાલતો હોય. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) |
177 | TIT | 3 | 11 | p81k | ὢν αὐτοκατάκριτος | 1 | being self-condemned | “પોતાના પર ન્યાય લાવે છે” | |
178 | TIT | 3 | 12 | z7i4 | 0 | Connecting Statement: | ક્રીતમાં વડીલો/આગેવાનો ની નિમણૂંક કર્યા પછી તેણે શું કરવું એ તિતસને કહીને તથા તેની સાથે જેઓ છે તેમના તરફથી સલામ પાઠવી, પાઉલ આ પત્રનું સમાપન કરે છે. | ||
179 | TIT | 3 | 12 | mba6 | ὅταν πέμψω | 1 | When I send | “હું મોકલું પછી” | |
180 | TIT | 3 | 12 | c32w | translate-names | Ἀρτεμᾶν…Τυχικόν | 1 | Artemas…Tychicus | આ પુરુષોના નામો છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) |
181 | TIT | 3 | 12 | knt1 | σπούδασον ἐλθεῖν | 1 | hurry to come | “ઝડપથી આવજે” | |
182 | TIT | 3 | 12 | xy30 | σπούδασον | 1 | hurry | આ ક્રિયાપદ એકવચન છે અને ફક્ત તિતસને સંબોધિત કરવામાં આવ્યું છે. આર્તિમાસ અને તુખીક્સ ક્રીતમાં રહેશે, કદાચ તિતસનું સ્થાન/જવાબદારીઓ ગ્રહણ કરવામાં. | |
183 | TIT | 3 | 12 | gdw9 | παραχειμάσαι | 1 | to spend the winter | ||
184 | TIT | 3 | 13 | a46f | translate-names | Ζηνᾶν…Ἀπολλῶν | 1 | Zenas…Appollos | આ પુરુષોના નામો છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) |
185 | TIT | 3 | 13 | s757 | καὶ Ἀπολλῶν | 1 | and Apollos | “અને અપોલોસને પણ” | |
186 | TIT | 3 | 13 | j496 | σπουδαίως πρόπεμψον | 1 | Diligently send on their way | “તેઓને મોકલવામાં વિલંબ કરતો નહિ” | |
187 | TIT | 3 | 13 | xy31 | figs-doublenegatives | ἵνα μηδὲν αὐτοῖς λείπῃ | 1 | so that they lack nothing | |
188 | TIT | 3 | 14 | v7wg | 0 | Connecting Statement: | પાઉલ સમજાવે છે કે સઘળા વિશ્વાસીઓ માટે એ અગત્યનું છે કે જેઓ જરુરતમંદ છે તેઓને તેઓ પૂરું પાડે. | ||
189 | TIT | 3 | 14 | fw98 | οἱ ἡμέτεροι | 1 | our own | ||
190 | TIT | 3 | 14 | xy33 | figs-exclusive | οἱ ἡμέτεροι | 1 | our own | અહીં આપણા તે પાઉલ અને તિતસનો સમાવેશ કરે છે, અહીં સ્વરૂપ બમણું અથવા સમાવિષ્ટ કરતું હોવું જોઈએ. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
191 | TIT | 3 | 14 | tn24 | εἰς τὰς ἀναγκαίας χρείας | 1 | toward essential needs | ||
192 | TIT | 3 | 14 | mji4 | figs-metaphor | ἵνα μὴ ὦσιν ἄκαρποι | 1 | in order not to be unfruitful | |
193 | TIT | 3 | 14 | xy32 | figs-doublenegatives | ἵνα μὴ ὦσιν ἄκαρποι | 1 | in order not to be unfruitful | |
194 | TIT | 3 | 15 | j3y2 | 0 | General Information: | તિતસને પત્રનું સમાપન પાઉલ કરે છે. | ||
195 | TIT | 3 | 15 | abci | ἀσπάζονταί σε | 1 | greet you | અહીં, તું એકવચન છે-આ તિતસને વ્યક્તિગત સલામ છે. | |
196 | TIT | 3 | 15 | k1sa | οἱ μετ’ ἐμοῦ πάντες | 1 | All those who are with me | ||
197 | TIT | 3 | 15 | f4vc | τοὺς φιλοῦντας ἡμᾶς ἐν πίστει | 1 | those who love us in faith | ||
198 | TIT | 3 | 15 | xy35 | figs-exclusive | ἡμᾶς | 1 | us | અહીં, અમે કદાચ પાઉલ તથા તેની સાથેના ખ્રિસ્તીઓના જૂથનો જ ઉલ્લેખ કરે છે અને અન્યોનો સમાવેશ કરતું નથી. ક્રીતમાં તિતસની સાથે ખ્રિસ્તીઓનું જે જૂથ છે તેને પાઉલ તેની સાથેના જૂથ તરફથી સલામ પાઠવે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]]) |
199 | TIT | 3 | 15 | kx83 | ἡ χάρις μετὰ πάντων ὑμῶν | 1 | Grace be with all of you | ||
200 | TIT | 3 | 15 | xy34 | ὑμῶν | 1 | you | અહીં, તું/તમે બહુવચન છે. આ આશીર્વાદ તિતસ અને ક્રીતમાંના સર્વ વિશ્વાસીઓ માટે છે. |